ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે 2021
સોમવાર
વાવાઝોડા 'ટૌટે' કારણે અનેક લોકો સંકટમાં મુકાઇ ગયા છે. એક તરફ દરિયામાં ભારે વાવાઝોડું સક્રિય છે તો બીજી તરફ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક ઘરો તબાહ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં ભારતીય સેના મેદાને આવી છે. ભારતીય સેનાએ મધદરીએ માછીમારી કરી રહેલી એક બોટ ને બચાવી દીધી. આ બોટ ઉપર કુલ ૧૨ ક્રૂ-મેમ્બર હાજર હતા. તે તમામને બચાવી લેવાયા છે. જુઓ વિડિયો…
ભારતીય #નેવીએ #મધદરિયામાં ફસાયેલા #ifb jesus નામની #બોટ ને મધદરીએ #બચાવી લીધી. આ બોટ #કરાંચીથી 35 #નોટીકલ માઇલ દુર હતી તેમ જ તેમાં બાર #ક્રુ-મેમ્બર શામેલ હતા#IndianNavy #STUCK #ifbjesus #boat #save #karanchi #notical #miles #crumember pic.twitter.com/HkDIZqwG7l
— news continuous (@NewsContinuous) May 17, 2021
