Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય નૌસેનાએ તોફાની દરિયા વચ્ચે બૉમ્બે હાઈ પર 300થી વધુને બચાવ્યા. 90 લોકો લાપતા. જુઓ ભયાનક પરિસ્થિતિનો વીડિયો….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

ચક્રવાતી તોફાનને લીધે સાગર ભૂષણ ઑઇલ રિગ પર 101 લોકો ફસાઈ ગયા હતા તેમ જ ઍકોમોડેશન એસ એસ 3 પર 196 લોકો ફસાઈ ગયા હતા. આ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે અત્યારે 90 લોકો લાપતા છે. જુઓ મધદરિયે થયેલા ઑપરેશનનો વીડિયો.

 

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version