News Continuous Bureau | Mumbai
Navratri: પ્રધાનમંત્રી ( Prime minister ) શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) નવરાત્રિના ચોથા દિવસે નાગરિકોની સુખાકારી માટે મા કુષ્માંડાના ( maa kushmanda ) આશીર્વાદ માંગ્યા છે.
नवरात्रि का चौथा दिन मां कूष्मांडा की उपासना का पावन दिन है। देवी माता से अपने सभी परिवारजनों के कल्याण की कामना करता हूं। pic.twitter.com/ANhZOa1l9Z
— Narendra Modi (@narendramodi) October 18, 2023
શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“નવરાત્રિનો ચોથો દિવસ માતા કુષ્માંડાની પૂજાનો પવિત્ર દિવસ છે. મારા પરિવારના તમામ સભ્યોની સુખાકારી માટે હું દેવી માતાને પ્રાર્થના કરું છું.
આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રી આજે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરશે