Site icon News Continuous Bureau | Mumbai

Gas Production: પ્રધાનમંત્રીએ વિક્રમી ગેસ ઉત્પાદન માટે નાગરિકોને અભિનંદન પાઠવ્યા

Gas Production: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગેસ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના નવા રેકોર્ડ માટે નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે.

The Prime Minister congratulated the citizens for the record Gas Production

The Prime Minister congratulated the citizens for the record Gas Production

News Continuous Bureau | Mumbai  

Gas Production: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ગેસ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના નવા રેકોર્ડ માટે નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.  

Join Our WhatsApp Channel

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ ( Hardeep Singh Puri ) એક્સ પોસ્ટમાં માહિતી આપી હતી કે દેશે ગેસ ઉત્પાદનના ક્ષેત્રમાં નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. 2020-21માં ગેસનું ઉત્પાદન 28.7 BCM હતું. 2023-24માં તેને વધારીને 36.43 BCM કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી દ્વારા શેર કરવામાં આવેલા ડેટામાં અંદાજ છે કે 2026માં ગેસનું ઉત્પાદન 45.3 BCM રહેશે.

Gas Production: કેન્દ્રીય મંત્રીશ્રીની X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું;

“देशवासियों को इस उपलब्धि के लिए बहुत-बहुत बधाई!

विकसित भारत के संकल्प की सिद्धि में ऊर्जा के क्षेत्र में हमारी आत्मनिर्भरता बहुत महत्वपूर्ण है। गैस उत्पादन का यह रिकॉर्ड इस दिशा में हमारी प्रतिबद्धता का प्रत्यक्ष प्रमाण है।”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Natural Farming: માંગરોળ તાલુકાના આમનડેરા ગામના ખેડુત રાજેન્દ્રભાઈ પ્રજાપતિ પ્રાકૃતિક ખેતી અપનાવી થયા સમૃધ્ધ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
NEET UG Online CBT Mode 2027| વર્ષ ૨૦૨૭થી બદલાઈ જશે નીટ પરીક્ષાના નિયમો; સુપ્રીમ કોર્ટમાં NTA નો ચોંકાવનારો ખુલાસો
Karnataka New CM DK Shivakumar। કર્ણાટકમાં સત્તાનું સુકાન હવે ડીકે શિવકુમારના હાથમાં! રાજ્યપાલે આપી લીલી ઝંડી
Exit mobile version