Site icon

XPoSat Mission: પ્રધાનમંત્રીએ એક્સ પો સેટ મિશનના સફળ પ્રક્ષેપણ પર ખુશી વ્યક્ત કરી

XPoSat Mission: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા એક્સ પો સેટ સેટેલાઇટનાં સફળતાપૂર્વક પ્રક્ષેપણ પર ખુશી વ્યક્ત કરી હતી.

The Prime Minister expressed happiness over the successful launch of the XPoSat Mission

The Prime Minister expressed happiness over the successful launch of the XPoSat Mission

News Continuous Bureau | Mumbai 

XPoSat Mission: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ( ISRO ) દ્વારા એક્સ પો સેટ સેટેલાઇટનાં ( XPoSat Mission satellite ) સફળતાપૂર્વક પ્રક્ષેપણ ( Successfully launch ) પર ખુશી વ્યક્ત કરી હતી.

Join Our WhatsApp Community

તેમણે ભારતને ઊંચાઈ પર લઈ જવા માટે અવકાશ ક્ષેત્રની સાથે ઈસરોના વૈજ્ઞાનિકોને પણ શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વર્ષ 2024ની એક શાનદાર શરૂઆત આપણા વૈજ્ઞાનિકોને આભારી છે. આ પ્રક્ષેપણ અંતરિક્ષ ક્ષેત્ર ( space field ) માટે એક અદભૂત સમાચાર છે અને આ ક્ષેત્રમાં ભારતની શક્તિમાં વધારો કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જવા માટે ઇસરોમાં આપણાં વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત સંપૂર્ણ સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ.”

આ સમાચાર પણ વાંચો :  Koffee with karan 8: જ્હાન્વી કપૂરે અજાણતા કરી તેના અને શિખર પહાડીયા ના સંબંધ ની પુષ્ટિ, અભિનેત્રી ના ફોનમાં આ નામથી સેવ છે બોયફ્રેન્ડ નો નંબર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

End of an Era: કેવી હશે પીએમ મોદીની નવી ઓફિસ? સાઉથ બ્લોક છોડીને હવે ‘સેવા તીર્થ’ બનશે સત્તાનું નવું સરનામું, જાણો શું છે આ નવા કેન્દ્રની ખાસિયત
UN Report on Red Fort Attack: લાલ કિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ, સંયુક્ત રાષ્ટ્રના તાજા રિપોર્ટમાં પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ
Bharat Bandh Today: આજે ‘ભારત બંધ’: દેશભરમાં ૩૦ કરોડ શ્રમિકો હડતાળ પર, બેંક, બસ અને સરકારી કામકાજ પર થશે અસર – જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?
Vande Bharat Train: વંદે ભારત ટ્રેનના પૈડાં થંભી ગયા! રાજસ્થાનમાં ૨ ટ્રેનો બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં,જાણો શા માટે રેલવેએ લીધો આ નિર્ણય
Exit mobile version