Site icon News Continuous Bureau | Mumbai

Dhanteras: પ્રધાનમંત્રીએ ધનતેરસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી.

Dhanteras: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક ધનતેરસના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.

The Prime Minister greeted the nation on Dhanteras.

The Prime Minister greeted the nation on Dhanteras.

News Continuous Bureau | Mumbai 

Dhanteras: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક ધનતેરસના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા ( best wishes ) પાઠવી છે.

Join Our WhatsApp Channel

શ્રી મોદીએ ભગવાન ધન્વંતરિના ( Dhanvantari ) આશીર્વાદ ( blessing ) માંગ્યા છે અને તમામ નાગરિકો સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રહે તેવી શુભેચ્છા પાઠવી છે, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“દેશના મારા પરિવારના તમામ સભ્યોને , આરોગ્ય અને સુખ અને સમૃદ્ધિના પ્રતીક સમાન તહેવાર ધનતેરસ પર ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે ભગવાન ધન્વંતરિની કૃપાથી તમે બધા હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહો, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.

આ સમાચાર પણ વાંચોઃ  Dhanteras 2023: આજે ધનતેરસ, જાણો લક્ષ્મીજીની પૂજા કરવા માટેના દિવસભરના શુભ મુહૂર્ત વિશે…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version