Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi : પ્રધાનમંત્રીએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે મેક ઇન ઇન્ડિયાની સફળતાની વાતને બિરદાવી

PM Narendra Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે મેક ઇન ઇન્ડિયાની સફળતાની વાતને બિરદાવી છે

The Prime Minister Narendra Modi hailed the success of Make in India for global economic growth

The Prime Minister Narendra Modi hailed the success of Make in India for global economic growth

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ ( Global economic growth ) માટે મેક ઇન ઇન્ડિયાની સફળતાની વાતને બિરદાવી છે. શ્રી મોદીએ મેક ઇન ઇન્ડિયા કેવી રીતે ભારતની અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંચ પર આગળ ધપાવી રહ્યું છે તેની ઝલક શેર કરી છે. 

Join Our WhatsApp Channel

વૈશ્વિક સ્તરે ભારતીય નિર્મિત ઉત્પાદનોની અસાધારણ સફળતા દર્શાવતી મેડ ઈન ઈન્ડિયા પહેલ વિશે MyGovIndiaના X પોસ્ટ થ્રેડ્સનો પ્રતિભાવ આપતાં, પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

મેક ઇન ઇન્ડિયા” ( Make in India ) ભારતના અર્થતંત્રને ( Indian economy ) વૈશ્વિક મંચ પર કેવી રીતે આગળ ધપાવી રહ્યું છે તેની આ એક ઝલક છે!”

આ સમાચાર પણ વાંચો :  Air India Walk In Job Interview: આ પ્રવાસીઓ નથી પણ બેરોજગાર છે! એર ઈન્ડિયામાં 600 પોસ્ટ માટે હજારો લોકો નોકરી માટે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા, ભીડ કાબૂ બહાર થઈ ગઈ… જુઓ વિડીયો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Karnataka New CM DK Shivakumar। કર્ણાટકમાં સત્તાનું સુકાન હવે ડીકે શિવકુમારના હાથમાં! રાજ્યપાલે આપી લીલી ઝંડી
Hamirpur Bridge Collapse। હમીરપુરમાં વાવાઝોડાને કારણે નિર્માણાધીન પુલ તૂટ્યો, ૬ મજૂરોના મોતથી હડકંપ
NEET UG Re Exam 2026| નીટ પરીક્ષાના ઇતિહાસમાં સૌથી મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે લીધો અભૂતપૂર્વ નિર્ણય
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version