Site icon

Sardar Vallabhbhai Patel: પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

The Prime Minister paid tribute to Sardar Vallabhbhai Patel on his death anniversary

The Prime Minister paid tribute to Sardar Vallabhbhai Patel on his death anniversary

 News Continuous Bureau | Mumbai

Sardar Vallabhbhai Patel: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ ( death anniversary ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે.શ્રી મોદીએ ( PM Modi ) કહ્યું કે સરદાર પટેલના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“મહાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો. તેમનું અનુકરણીય કાર્ય આપણને મજબૂત, વધુ સંયુક્ત દેશ બનાવવા તરફ માર્ગદર્શન આપે છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીએ છીએ અને તેમના સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરીએ છીએ.”

આ સમાચાર પણ વાંચો : Anil Ambani: અનિલ અંબાણી મુશ્કેલીમાં થયો વધારો! હવે આ કંપની થઈ નાદાર.. પ્રોપર્ટી વેચવા માટે NCLT પાસેથી મંજૂરી.. જાણો સમગ્ર મામલો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Exit mobile version