News Continuous Bureau | Mumbai

3D Printed Post Office : પ્રધાનમંત્રીએ કેમ્બ્રિજ લેઆઉટ, બેંગલુરુ ખાતેની ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસની પ્રશંસા કરી

3D Printed Post Office : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેમ્બ્રિજ લેઆઉટ, બેંગલુરુ ખાતે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસને આપણા રાષ્ટ્રની નવીનતા અને પ્રગતિનું પ્રમાણપત્ર ગણાવ્યું છે.

News Continuous Bureau | Mumbai 

3D Printed Post Office : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) કેમ્બ્રિજ લેઆઉટ(Cambridge layout), બેંગલુરુ(banglore)

Join Our WhatsApp Channel

ખાતે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસને આપણા રાષ્ટ્રની નવીનતા અને પ્રગતિનું પ્રમાણપત્ર ગણાવ્યું છે.

The Prime Minister praised India's first 3D printed post office at Cambridge Layout, Bengaluru

વડાપ્રધાને X પર પોસ્ટ કર્યું.

“દરેક ભારતીયને કેમ્બ્રિજ લેઆઉટ, બેંગલુરુ ખાતે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ જોઈને ગર્વ થશે. આપણા રાષ્ટ્રની નવીનતા અને પ્રગતિનું પ્રમાણપત્ર, તે આત્મનિર્ભર ભારતની ભાવનાને પણ મૂર્તિમંત કરે છે. પોસ્ટ ઓફિસની પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરનારાઓને અભિનંદન.

આ સમાચાર પણ વાંચો : India Rain : અલનીનોની અસર/ છેલ્લા 100 વર્ષમાં આ ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછા વરસાદની સંભાવના, રવી પાકને પડી શકે છે અસર..

 

Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Children Internet Access Fundamental Right બાળકો માટે ઈન્ટરનેટ બેન કરવાની માંગ ફગાવી! સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર “અપરાધીઓ ગુનો કરે તેની સજા નિર્દોષ બાળકોને ન આપી શકાય”
IMF on India Economy ૨૦૨૭માં જાપાનથી આગળ નીકળી જશે ભારત અર્થતંત્રના વિકાસ પર IMFની મોટી આગાહી, બનશે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર
LK Advani Admitted To Hospital ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ અપોલોમાં સારવાર શરૂ, તબિયત સ્થિર
Exit mobile version