Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રીને ઇન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિનો ફોન આવ્યો, નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્તોનો ફોન આવ્યો હતો.

The Prime Minister received a call from the newly elected President of Indonesia, the leaders discussed strategic partnership

The Prime Minister received a call from the newly elected President of Indonesia, the leaders discussed strategic partnership

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇન્ડોનેશિયાના ( Indonesia ) નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્તોનો ફોન આવ્યો હતો. 

Join Our WhatsApp Channel

PM Narendra Modi:  પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પ્રમુખપદે ચૂંટાયેલા પ્રબોવો સુબિઆન્તોનો ( Prabowo Subianto  ) ફોન કૉલ પ્રાપ્ત કરીને આનંદ થયો. તેમના આગામી રાષ્ટ્રપતિ પદ માટે તેમને સફળતાની શુભેચ્છા પાઠવી. અમે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને ( strategic partnership ) મજબૂત કરવા અંગે ચર્ચા કરી જે અમારા ઘનિષ્ઠ સંબંધો પર આધારિત છે.”

આ સમાચાર પણ વાંચો:  International Yoga Day 2024: PM મોદીએ શ્રીનગરના ડલ લેક ખાતે યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી લીધી; જુઓ મુસ્કુરાતી તસ્વીર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version