Site icon

Lal Bahadur Shastri: પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર યાદ કર્યા.

Lal Bahadur Shastri: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

The Prime Minister remembered Lal Bahadur Shastri on his birth anniversary.

The Prime Minister remembered Lal Bahadur Shastri on his birth anniversary.

News Continuous Bureau | Mumbai 

Lal Bahadur Shastri: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Shri Narendra Modi ) લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી ( birth anniversary ) પર શ્રદ્ધાંજલિ આપી છે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર યાદ કરીએ. તેમની સાદગી, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ અને ‘જય જવાન, જય કિસાન’નું પ્રતિકાત્મક આહ્વાન આજે પણ પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. આપણે હંમેશા મજબૂત ભારત માટે તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરીએ.

આ સમાચાર પણ વાંચો:  Prime Minister: હળદર બોર્ડની સ્થાપના કરીને, અમારું લક્ષ્ય આપણા હળદરના ખેડૂતોની ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે : પ્રધાનમંત્રી

Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, દેશવાસીઓને ‘એકતાના શપથ’ લેવડાવ્યા.
Vande Mataram controversy: વંદે માતરમને લઈને હવે વિવાદ, અબુ આઝમી પર દેશદ્રોહનો ગુનો નોંધવાની માંગ
Exit mobile version