Site icon News Continuous Bureau | Mumbai

Narendra Modi: પ્રધાનમંત્રી 30મી જુલાઈએ CIIના પોસ્ટ બજેટ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધશે

Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જુલાઈ, 2024ના રોજ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘વિકસિત ભારત તરફની યાત્રા: અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધશે.

The Prime Minister will address the inaugural session of CII's Post Budget Conference on July 30

The Prime Minister will address the inaugural session of CII's Post Budget Conference on July 30

News Continuous Bureau | Mumbai

Narendra Modi:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જુલાઈ, 2024ના રોજ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ( Vigyan Bhawan ) ખાતે ‘વિકસિત ભારત તરફની યાત્રા: અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધશે. 

Join Our WhatsApp Channel

આ ( Journey Towards Viksit Bharat: A Post Union Budget 2024-25 Conference ) સંમેલનનું આયોજન ભારતીય ઉદ્યોગ પરિષદ ( CII ) દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય વિકાસ માટે સરકારના વિશાળ વિઝન અને આ પ્રયાસમાં ઉદ્યોગની ભૂમિકાની રૂપરેખા રજૂ કરવાનો છે.

આ સમાચાર પણ વાંચો:  SIP Formula: મ્યુચ્યુઅલ ફંડમાં 15-15-15નો નિયમ શું છે? આ ફોર્મ્યુલાથી 1 કરોડ રૂપિયા ઝડપથી કેવી રીતે જમા કરી શકાય?.. જાણો વિગતે..

ઉદ્યોગ, સરકાર, રાજદ્વારી સમુદાય, થિંક ટેન્કના 1000થી વધુ સહભાગીઓ કોન્ફરન્સમાં રૂબરૂ હાજરી આપશે જ્યારે ઘણા દેશ અને વિદેશના વિવિધ CII કેન્દ્રો સાથે જોડાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

LK Advani Admitted To Hospital ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ અપોલોમાં સારવાર શરૂ, તબિયત સ્થિર
Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Exit mobile version