Site icon

PM Modi: પ્રધાનમંત્રીએ દરેકને ક્રિસમસની શુભેચ્છા પાઠવી

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નાતાલના અવસર પર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

The Prime Minister wished everyone a Merry Christmas.

The Prime Minister wished everyone a Merry Christmas.

News Continuous Bureau | Mumbai

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નાતાલના અવસર પર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સીબીસીઆઈ ખાતે આયોજિત ક્રિસમસ કાર્યક્રમની ઝલક પણ શેર કરી.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આપ સૌને ક્રિસમસની હાર્દિક શુભેચ્છા.

ભગવાન ઇસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવે.

સીબીસીઆઈ ખાતે આયોજિત નાતાલના કાર્યક્રમની મુખ્ય વાતો અહીં આપવામાં આવી છે…”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Parliament E-Cigarette Row: સંસદમાં ઈ-સિગારેટ પીવાના આરોપ પર સ્પીકરે લીધી નોંધ, કયા સાંસદે કર્યું આ કૃત્ય?
IndiGo Crisis:ફ્લાઇટ ડિલે પર કેન્દ્ર સરકાર કડક, ઇન્ડિગોને આદેશ – ૧૫ મિનિટથી વધુ વિલંબ હવે અમાન્ય!
PAK માટે જાસૂસી: અરુણાચલ પ્રદેશમાંથી સેનાની ગુપ્ત માહિતી લીક કરતા ૨ કાશ્મીરીઓ ઝડપાયા!
Goa Nightclub Fire:નાઇટક્લબ આગના આરોપીઓનો ખેલ ખતમ: થાઈલેન્ડ પોલીસે લૂથરા બંધુઓને પકડ્યા, હવે ભારત લાવવાની પ્રક્રિયા શરૂ
Exit mobile version