પુડુચેરી ના મુખ્યમંત્રી એસ રંગાસામી ને કોરોના થયો છે. તેમનામાં કોરોનાના હલકા લક્ષણો દેખાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેના રિપોર્ટ પોઝિટિવ હતા.
વધુ ઈલાજ માટે તેમને ચેન્નઈ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારબાદ આખા મુખ્યમંત્રી કાર્યાલયના તમામ લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી. જેમાંથી ૧૧ લોકો પોઝિટિવ હતા.
મુંબઈ શહેરમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીઓનો આંક વધ્યો
