માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરી ના દીકરાનું કોરોના ને લીધે નિધન થયું છે.
તેમના દીકરા નું નામ આશિષ હતું અને તેની ઉંમર માત્ર ૩૪ વર્ષની હતી. તેને કોરોના થતા ગુડગાંવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું નિધન થયું છે.