Site icon

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, આ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના આટલા આતંકવાદીઓને કર્યા ઠાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ,7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર.

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. 

જમ્મુ-કાશ્મીરના બડગામના જોલવા વિસ્તારમાં થયેલી અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. 

માર્યા ગયેલા આતંકી જૈશ એ મોહમ્મદના છે. આતંકવાદીઓની પાસે મોટી માત્રામાં ગોળા બારુદ  અને અન્ય સામગ્રી મળી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 7 દિવસમાં આ 5મી અથડામણ છે. આ પહેલા બુધવારે પુલવામામાં સુરક્ષાદળોએ આતંકી સંગઠન જૈશ-એ- મહોમ્મદના 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. 

હાશ! મુંબઈમાં હાલ લોકડાઉન નહિ લાગે, પરંતુ સાંજે  સાત વાગ્યાની આસપાસ નવા કઠોર નિયમો

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version