Site icon

NSA અજીત ડોભાલની સુરક્ષામાં ચૂકનો મામલો- CISFએ કરી આ મોટી કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં એનએસએ(NSA) અજીત ડોભાલના(Ajit Doval) નિવાસ સ્થાને સુરક્ષા ઉલ્લંઘન(security breach) મામલે સીઆઈએસએફ(CISF) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

અજીત ડોભાલની સુરક્ષામાં ચૂક મામલે ત્રણ સીઆઈએસએફ કમાન્ડોને (CISF commandos) બરતરફ કરી દેવામાં આવ્યા છે.

સાથે એક ડીઆઈજી(DIG) અને એક કમાન્ડેન્ટ રેંકના અધિકારીની બદલી કરી દેવામાં આવી છે. 

ભારતના એનએસએ અજીત ડોભાલને સેન્ટ્રલ VIP સુરક્ષા સૂચિ હેઠળ ‘Z+’ શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં એક વ્યક્તિએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(National Security Advisor) અજીત ડોભાલના ઘરમાં કાર લઈને ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડી લીધો હતો. 

આ સમાચાર પણ વાંચો : તોબા-ખાડાઓને કારણે મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર ટ્રાફિક જામ-વાહનોની લાગી લાંબી લાઈન

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version