Site icon

પાકિસ્તાનમાં બ્રહ્મોસ મિસાઈલ પડવાનો મામલો- ભારત સરકારે એરફોર્સના આટલા ઓફિસરને કર્યા બરતરફ 

News Continuous Bureau | Mumbai

ગત માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં(Pakistan) ભૂલથી ભારતની બ્રહ્મોસ મિસાઈલ(India's Brahmos missile) ફાયર(Misfire) કરી દેવાઈ હતી, ત્યારે મોટો વિવાદ ઊભો થઈ ગયો હતો.  

Join Our WhatsApp Community

હવે, ભારત તરફથી કાર્યવાહી કરાતા એરફોર્સના(Air Force) ત્રણ ઓફિસરને ડિસમિસ કરી દેવાયા છે.

કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા આ ત્રણ ઓફિસરની સેવાને તાત્કાલીક પ્રભાવથી(Immediate Effect) સમાપ્ત કરી દીધી છે. 

આ ઓફિસરોને મંગળવારે એટલે કે 23 ઓગસ્ટે ડિસમિસના આદેશ આપી દેવાયા છે.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસ લીડરશિપ માટે નવી ફોર્મ્યુલા-સોનિયા ગાંધી આટલા વર્ષ સુધી અધ્યક્ષ પદ પર ચાલુ રહેશે-દક્ષિણ અને ઉત્તર ભારતમાંથી હશે બે કાર્યકારી પ્રમુખ 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version