Site icon

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 3 આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ..

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થયેલી અથડામણમાં સુરક્ષાબળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાનુસાર ત્રણેય આતંકી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. 

Join Our WhatsApp Community

હાલ વધુ બે આતંકી છુપાયા હોવાની શક્યતાના આધારે સર્ચ ઓપરેશન ચાલુ છે.

Nitish Kumar sworn in: નીતિશ કુમારે રચ્યો ઇતિહાસ, 10મી વખત લીધા મુખ્યમંત્રી પદના શપથ; જાણો નવી સરકારમાં કોણ બન્યા મંત્રી
Nitish Kumar oath: બિહાર CM શપથ LIVE: નીતિશ કુમાર થોડીવારમાં 10મી વખત મુખ્યમંત્રી બનશે, વડાપ્રધાન મોદી પટના પહોંચ્યા
Nitish Kumar swearing-in: નીતિશ કુમારના શપથ LIVE: ગાંધી મેદાન પહોંચ્યા નીતિશ કુમાર, શપથ ગ્રહણ પહેલા અમિત શાહ સાથે કરી મુલાકાત
Nitish Kumar sworn in: આજે યોજાશે નીતિશ કુમારનો શપથ સમારોહ: ભાજપના 17 અને જેડીયુના 15 મંત્રીઓ શપથ લેશે, પ્રેમ કુમાર બનશે સ્પીકર
Exit mobile version