Site icon

Waqf Board Act : આજે પાંચ ઓગસ્ટ, મોદી સરકાર વકફ બોર્ડના કાયદા બદલશે.

Waqf Board Act : અગાઉ પાંચ ઓગસ્ટના દિવસે ધારા 370 ખસેડવામાં આવી હતી. તેમજ રામ મંદિર સંદર્ભે પણ નિર્ણય લેવાયો હતો.

Today, August 5, the Modi government will change the Waqf Board Act.

Today, August 5, the Modi government will change the Waqf Board Act.

News Continuous Bureau | Mumbai  

Waqf Board Act  : 5 ઓગસ્ટનો દિવસ મોદી સરકાર ( Central Government  ) માટે મહત્વનો દિવસ હોય છે ગત અનેક વર્ષોથી આજના દિવસે મોદી સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લેતી આવી છે. આ વર્ષે આજના દિવસે  વકફ બોર્ડ પર લગામ લાગશે. 

Join Our WhatsApp Community

Waqf Board Act  : વકફ બોર્ડ સંદર્ભે સરકાર શું નિર્ણય લેશે? 

વકફ બોર્ડ ( Waqf Board ) સંદર્ભે મોદી સરકાર મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ સંદર્ભે નું બિલ સંસદમાં ( Parliament ) મૂકવામાં આવશે. હાલ એવો કાયદો છે કે વકફ બોર્ડ કોઈપણ મિલકત ( Waqf Board Property ) પર દાવો કરી શકે છે તેમજ ચકાસણી કર્યા વગર તે સંપત્તિ પોતાના અધિકારમાં લઈ શકે છે. જોકે હવે આ કાયદો બદલવામાં આવશે. 

Waqf Board Act  : વકફ બોર્ડ પાસે કેટલી જમીન છે?

વકફ બોર્ડ ( Waqf Act ) પાસે અંદાજે ₹9,00,000 40,000 એકર જમીન છે. આ ઉપરાંત અંદાજે 8,70,000 મિલકતની દેખરેખ કરવામાં આવે છે. ભારત દેશમાં રેલવે પછી આ બોર્ડ પાસે સૌથી વધુ જમીન છે. 

આ સમાચાર પણ વાંચો : Stock Market Today: શેર બજાર ઊંધા માથે પટકાયું, લોકોનું લાખો કરોડનું નુકસાન.

Waqf Board Act  : સરકારના નિર્ણયનો કોણ વિરોધ કરી રહ્યું છે? 

સરકાર જે બિલ ( Parliament Bill )  લઈ આવી રહ્યું છે તેના વિરોધમાં મુસ્લિમ નેતા ઓ ઓવૈસી મેદાને પડ્યા છે. તેમનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની દખલંદાજીને કારણે અરાજકતા ફેલાશે. મોદી સરકાર વકફ બોર્ડમાં ( Wakf Board ) આશરે 40 જેટલા સુધારા કરવા માંગે છે

 

Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Budget 2026 Expectations: નિર્મલા સીતારમણ કેપિટલ ગેન્સ ટેક્સ સ્ટ્રક્ચરમાં કરી શકે છે મોટા ફેરફાર, રોકાણકારોને મળી શકે છે મોટી ટેક્સ રાહત
Martyrs’ Day 2026: મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ પીએમ મોદી અને સીએમ યોગીની શ્રદ્ધાંજલિ: ‘સ્વદેશી’ ને ગણાવ્યું વિકસિત ભારતનું પાયાનું તત્વ
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version