News Continuous Bureau | Mumbai
દેશનાં હાઈવે પર ટોલ ટેકસની વસુલાતમાં ફાસ્ટ ટેગના અમલ બાદ સરકારને ટોલ ટેકસની આવકમાં મોટો વધારો થયો છે.
દેશમાં હાઇવે ટેક્સ કલેક્શન રૂા.38084 કરોડ થયું છે. જેમાં ફાસ્ટ ટેગથી રૂા.4095 કરોડ થયા છે.
આ આવક 2016માં લાગુ કરવામાં આવેલ ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમ બાદની સૌથી વધુ આવક છે.
વાર્ષિક દ્રષ્ટિએ ફાસ્ટટેગ ટોલ કલેક્શનમાં 33%નો વધારો નોંધાયો છે અને ફેબ્રુઆરીની સરખામણીએ લગભગ 13 ટકા વધી છે.
આ સમાચાર પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધના તણાવ વચ્ચે આગામી સપ્તાહે થશે ભારત-યુએસ વચ્ચે ટુ પ્લસ ટુ બેઠક રાજનાથસિંહ અને એસ. જયશંકર જશે અમેરિકા; આ મુદ્દાઓ પર થશે વાતચીત
