Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકારની તિજોરી છલકાઈ, ટેક્સ કલેક્શન બાદ હવે આ ટેકસ કલેકશનથી પણ થઇ મોટી આવક; અધધ આટલા કરોડની કરી કમાણી

News Continuous Bureau | Mumbai

દેશનાં હાઈવે પર ટોલ ટેકસની વસુલાતમાં ફાસ્ટ ટેગના અમલ બાદ સરકારને ટોલ ટેકસની આવકમાં મોટો વધારો થયો છે.

Join Our WhatsApp Channel

દેશમાં હાઇવે ટેક્સ કલેક્શન રૂા.38084 કરોડ થયું છે. જેમાં ફાસ્ટ ટેગથી રૂા.4095 કરોડ થયા છે. 

આ આવક 2016માં લાગુ કરવામાં આવેલ ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમ બાદની સૌથી વધુ આવક છે. 

વાર્ષિક દ્રષ્ટિએ ફાસ્ટટેગ ટોલ કલેક્શનમાં 33%નો વધારો નોંધાયો છે અને ફેબ્રુઆરીની સરખામણીએ લગભગ 13 ટકા વધી છે.

આ સમાચાર પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધના તણાવ વચ્ચે આગામી સપ્તાહે થશે ભારત-યુએસ વચ્‍ચે ટુ પ્‍લસ ટુ બેઠક રાજનાથસિંહ અને એસ. જયશંકર જશે અમેરિકા; આ મુદ્દાઓ પર થશે વાતચીત

 

2027 Political Game Changer Gen Z ૨૦૨૭ માં મોદી સરકાર, વિપક્ષ અને ‘GenZ’… દેશના રાજકારણની રમતમાં કોણ સાબિત થશે ‘ગેમ ચેન્જર’?
FCRA Bill Controversy India Global Impact શું છે આ FCRA બિલ? ભારતની મસ્જિદચર્ચથી લઈને અમેરિકા સુધી મચી ગયો છે હડકંપ
FCRA Remarks US Lawmaker India Reaction US સાંસદના નિવેદન પર વિદેશ મંત્રાલયનો પલટવાર ‘અમેરિકા પોતે પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે’
Abhijeet Dipke vs RSS Chief Mohan Bhagwat RSS પ્રમુખ મોહન ભાગવતના ‘Gen Z’ અંગેના નિવેદન પર અભિજીત દીપકેની પ્રતિક્રિયા, ભાજપ નેતાઓને આપી આ સલાહ
Exit mobile version