Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત, દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક 4 લાખને પાર,  જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 853નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,00,312નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,04,58,251 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 59,384દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,95,48,302 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 5,09,637 સક્રિય કેસ છે.

નકલી વેક્સિનેશનના કામમાં સામેલ ચારકોપની શિવમ્ હૉસ્પિટલ સંદર્ભે પોલીસે મહાનગરપાલિકા પાસે આ માગણી કરી; જાણો વિગત

Iran President India Visit બ્રિક્સ સંમેલન ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન પહોંચ્યા ભારત, પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
Delhi Trains Cancelled બ્રિક્સ સંમેલનને કારણે દિલ્હી આવતીજતી અનેક ટ્રેનો રદ, કેટલાક રૂટ બદલાયા; જુઓ આખી યાદી
India Boosts LPG Production Amid Hormuz Crisis દેશમાં વધતા જોખમને ધ્યાનમાં રાખીને એલપીજી ઉત્પાદન વધારવા સરકારનો મોટો નિર્ણય
Putin Arrives in Delhi for BRICS Summit BRICS સમિટમાં સામેલ થવા ભારત પહોંચ્યા પુતિન, સુખોઈથી લઈને ક્રૂડ ઓઈલ પર થઈ શકે છે મોટી ડીલ
Exit mobile version