Site icon News Continuous Bureau | Mumbai

કાર ચાલકો માટે કામના સમાચાર, કેન્દ્રીય વાહનમંત્રી નીતિન ગડકરીએ આ મોટા નિર્ણયને આપી મંજૂરી;  જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

કારમાં સવારી સલામત કરવા માટે કેન્દ્રીય વાહનમંત્રી નીતિન ગડકરીએ વધુ એક મોટા નિર્ણયને મંજૂરી આપી છે.

નીતિન ગડકરીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમણે કારમાં 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાના ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપી દીધી છે. 

આ નિર્ણય M1 શ્રેણી એટલે કે  5 થી 8 સીટર કાર માટે લેવામાં આવ્યો છે. 

જોકે આ નિર્ણયથી કારની કિંમતમાં પણ હજારો રૂપિયાનો વધારો પણ નોંધાઈ શકે છે.

આજે આર્મી દિવસ, માતૃભૂમિ માટે શહીદ થનાર વીર જવાનોને સલામ કરવાનો દિવસ, PM સહિત આ દિગ્ગ્જ નેતાઓએ પાઠવી શુભેચ્છા; જાણો કેમ મનાવવામાં આવે છે આ દિવસ

Asaram Bapu Verdict Rajasthan High Court 2026। આસારામને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો! સગીરા પર જાતીય સતામણી કેસમાં આજીવન કેદની સજા યથાવત; તાત્કાલિક કરવો પડશે સરન્ડર
Bharat Gas Home Delivery Restart 2026। ભારત ગેસના ગ્રાહકોની થઈ ગઈ મોજ કંપનીએ ફરી શરૂ કરી વર્ષો જૂની સુવિધા, હવે ગેસ સિલિન્ડર માટે નહીં ખાવા પડે ધક્કા!
ED Raid Kerala CM Pinarayi Vijayan| કેરળના પૂર્વ સીએમ વિજયન અને તેમની પુત્રીના ઘરે ED ના દરોડા, ૧૦ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ
West Bengal CM Suvendu Adhikari Warning। બંગાળ સરહદે મોટો હંગામો મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અલ્ટીમેટમ બાદ દસ્તાવેજો વિના ઘૂસેલા સેંકડો બાંગ્લાદેશીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા
Exit mobile version