Site icon

Tripura Central Government : પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા કેન્દ્ર સરકાર કરશે આ બે સશસ્ત્ર જૂથો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર.

Tripura Central Government : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની હાજરીમાં, આજે નવી દિલ્હીમાં ભારત સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (ATTF)ના પ્રતિનિધિઓ વચ્ચે મોરેન્ડમ ઓફ સેટલમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવશે. ગૃહ મંત્રાલય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત પૂર્વોત્તરના વિકસિત વિઝનને પૂર્ણ કરવા માટે અથાક મહેનત કરી રહ્યું છે.

Tripura Central Government Central government will sign MoU with these two armed groups to bring peace and prosperity to the Northeast.

Tripura Central Government Central government will sign MoU with these two armed groups to bring peace and prosperity to the Northeast.

News Continuous Bureau | Mumbai

Tripura Central Government :  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ( Amit Shah ) ઉપસ્થિતિમાં ભારત સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા  ( NLFT ) અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ ( ATTF )ના પ્રતિનિધિઓ વચ્ચે આજે નવી દિલ્હીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાના છે. સમજૂતી કરાર પર હસ્તાક્ષર દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર (ડૉ.) માણિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. 

Join Our WhatsApp Community

ગૃહ મંત્રાલય ( Home Ministry ) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત પૂર્વોત્તરના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે અવિરત પણે કામ કરી રહ્યું છે, જે ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત છે. પ્રધાનમંત્રીનાં ( Central Government ) નેતૃત્વમાં સરકારે પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે 12 મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાંથી 3 ત્રિપુરા ( Tripura Government ) રાજ્ય સાથે સંબંધિત છે. મોદી સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષર કરવાને કારણે, લગભગ 10 હજાર લોકો શસ્ત્રો છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.

આ સમાચાર પણ વાંચો :  The lady killer: પ્રાઈમ વિડીયો કે નેટફ્લિક્સ પર નહીં આ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર ની ફિલ્મ ધ લેડી કિલર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Exit mobile version