Site icon News Continuous Bureau | Mumbai

ટ્વિટરની અવળચંડાઇ : કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ નું ટ્વિટર હેન્ડલ એક કલાક માટે બંધ કર્યું. જાણો લડાઈમાં નવો વળાંક.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ભારત સરકારની વચ્ચે ચાલી રહેલો વિવાદ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. 

ટ્વિટરે કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણમંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ અંદાજીત એક કલાક સુધી લોક કરી દીધું હતું

Join Our WhatsApp Channel

જો કે મંત્રીએ વાંધો ઉઠાવ્યો અને ચેતવણી આપ્યા બાદ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. 

કેન્દ્રીય મંત્રીએ સોશિયલ સાઇટ કુ પર આ માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ યુએસ કાયદા ટાંકીને ટ્વિટરે તેમનું એકાઉન્ટ બ્લોક કર્યું હતું.

મહારાષ્ટ્ર સરકારની સફળ કામગીરી, અધધ આટલા કરોડ લોકોનું રસીકરણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું  ; જાણો વિગતે

Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Dipke Reaction On Delhi Tiranga Rally ‘સરકાર દિલ્હીને વોર ઝોન બનાવે છે, અમે નહીં’ તિરંગા રેલી સામે વેપારીઓના વિરોધ પર અભિજિત દીપકેનો પલટવાર
Exit mobile version