યુનાઇટેડ આરબ અમીરાત એ પાકિસ્તાને આપેલા એક મિલિયન યુએસ ડોલર પાછા માંગ્યા છે.
હાલ આ પૈસા સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન માં જમા છે. યુએઇના જણાવ્યા અનુસાર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન માં રાખેલા પૈસાની મેચ્યોરિટી થઈ ગઈ છે.
પાકિસ્તાન સરકારની આજીજી છતાં યુએઈ ટસની મસ થતી નથી.આમ પાકિસ્તાન સરકાર સપાટામાં આવી ગઈ છે.
