News Continuous Bureau| Mumbai
ઇલેક્શન કમિશને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આ બંને દળને પાર્ટીના નામ આપી દીધા છે. આ નામો નીચે મુજબ છે.
૧) ઉદ્ધવ ઠાકરે : શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે
૨) એકનાથ શિંદે: બાળાસાહેબાચી શિવસેના
આમ ચૂંટણી કમિશનને બંને પાર્ટીઓને શિવસેનાનું નામ આપ્યું છે તેમજ બંને પાર્ટીના નામમાં બાળા સાહેબ મોજુદ છે.
એક રીતે જોવા જઈએ તો એકનાથ શિંદે જૂથનો બહુ મોટો વિજય છે. કારણ કે તેમને એવું નામ મળ્યું છે જે મરાઠી માણસ માટે સમજવું આસાન છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે અપમાનજનક છે.
