Site icon News Continuous Bureau | Mumbai

ગણતંત્ર દિવસ એટલે કે ૨૬ જાન્યુઆરી ના રોજ આ વ્યક્તિ બનશે ભારતના પ્રમુખ અતિથિ. આશરે ૨૭ વર્ષ બાદ આ દેશ ના વડા ગણતંત્ર ના દિવસે આવશે. જાણો કોણ હશે અતિથિ.

ગત 27 નવેમ્બરના ટેલિફોનિક વાતચીત દરમિયાન પીએમ મોદી એ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને ભારત આવવાનુ નિમંત્રણ આપ્યુ હતું.

આગામી 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે યોજાનારી રિપબ્લિક ડે પરેડના મુખ્ય અતિથિ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન હશે.

Join Our WhatsApp Channel

બ્રિટનના વડાપ્રધાને ભારત તરફથી આપવામાં આવેલુ આમંત્રણ સ્વીકારી લીધુ છે.

આ અગાઉ 1993 માં બ્રિટિશ પીએમ જોન મેજર રિપબ્લિક ડે માં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા.

 

Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Mamata Banerjee New Names And Symbols TMC વિવાદમાં ECનો મોટો નિર્ણય મમતા દીદી ને મળ્યું ‘ફૂટબોલ પ્લેયર’ નિશાન, ઋતબ્રત બેનરજી જૂથને શું મળ્યું?
Rahul Gandhi Slams BJP And EC ભાજપ અને ચૂંટણી પંચ સાથે મળીને પાર્ટીઓ તોડે છે TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ થતાં રાહુલ ગાંધી ભડક્યા
Real TMC Dispute અસલી TMC કોની? પોતાના નામ પર પક્ષ રાખશે મમતા બેનરજી, ચૂંટણી પંચને મોકલ્યા ૩ નવા વિકલ્પો
Exit mobile version