Site icon News Continuous Bureau | Mumbai

ટેક્સ પર મોટી જાહેરાત :  મોદી સરકારે આ લોકોને ટેક્સ ભરવાથી મુક્તિ આપી, જાણો કોને ટેક્સ ભરવાથી  મળી પૂર્ણ મુક્તિ.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સીનિયર સીટીઝની માટે સ્પેશિયલ એલાન કર્યું છે. 

75 વર્ષના વધારે ઉંમરવાળા સનીનિયર સીટીઝનને હવે રાહત આપવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

નાણા મંત્રીએ સીનિયર સિટિઝન્સ માટે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે પેન્શન, વ્યાજથી થનારી આવક પર ITR નહીં ભરવું પડે. 

જોકે આ લાભ માત્ર પેન્શન લેનારાને જ મળશે. 

CJI Role In CEC Appointment CEC ની નિમણૂકમાં CJI સામેલ રહેશે કે નહીં? સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ કરશે સુનાવણી બે જજોના અલગ ફેંસલા બાદ મોટો વળાંક!
MY Bharat Platform 3 Crore Youth Milestone કેન્દ્ર સરકારના ‘MY Bharat’ પ્લેટફોર્મે રચ્યો નવો ઇતિહાસ ૩ વર્ષથી ઓછા સમયમાં ૩ કરોડથી વધુ યુવાનો જોડાયા, નોંધપાત્ર માઇલસ્ટોન પાર!
Kanda Express Reaches Kolkata કેન્દ્ર સરકારનો માસ્ટરસ્ટ્રોક; બફર સ્ટોકમાંથી સ્પેશિયલ ટ્રેન દોડાવી, પૂર્વ ભારતમાં ડુંગળીના ભાવ રહેશે નિયંત્રણમાં
How Election Commission Works મતદાર યાદી તૈયાર કરવાથી લઈને મતદાન સુધી… ચૂંટણી પંચ કેવી રીતે કામ કરે છે? જાણો તેની સર્વોચ્ચ સત્તાઓ અને કાર્યો!
Exit mobile version