Site icon

Union cabinet : કેબિનેટે 16મા નાણાપંચ માટે પોસ્ટની રચનાને મંજૂરી આપી

Union cabinet : કમિશનમાં અન્ય તમામ જગ્યાઓ સોંપવામાં આવેલી સત્તાઓ અનુસાર પહેલેથી જ બનાવવામાં આવી છે.

Union cabinet Cabinet approves creation of posts for 16th Finance Commission

Union cabinet Cabinet approves creation of posts for 16th Finance Commission

News Continuous Bureau | Mumbai

Union cabinet : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંયુક્ત સચિવના સ્તરે ત્રણ જગ્યાઓ એટલે કે સંયુક્ત સચિવની બે જગ્યાઓ અને 16મા નાણાપંચ માટે આર્થિક સલાહકારની એક જગ્યા બનાવવાની મંજૂરી આપી છે, જેની રચના 31મી ડિસેમ્બર, 2023ની સૂચના દ્વારા બંધારણની 280 કલમના અનુસંધાનમાં કરવામાં આવી હતી..

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Union cabinet :મોદી કેબિનેટે ચિપ ટેકનોલોજી પર EU સાથેના કરારને મંજૂરી આપી

આયોગને તેના કાર્યો કરવામાં મદદ કરવા માટે નવી બનાવેલી જગ્યાઓ જરૂરી છે. કમિશનમાં અન્ય તમામ જગ્યાઓ સોંપવામાં આવેલી સત્તાઓ અનુસાર પહેલેથી જ બનાવવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
Exit mobile version