Site icon

Amit Shah PHDCCI : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે PHDCCIના 119મા વાર્ષિક સત્રને કરશે સંબોધન, આ વિવિધ ક્ષેત્રના લોકો લેશે ભાગ.

Amit Shah PHDCCI : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, અમિત શાહ નવી દિલ્હીમાં PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 119મા વાર્ષિક સત્રને મુખ્ય અતિથિ તરીકે સંબોધશે. વાર્ષિક સત્રની થીમ 'વિકસિત ભારત @ 2047: પ્રગતિના શિખર તરફ કૂચ' છે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ તરફ સમગ્ર દેશ સમર્પણ અને નિષ્ઠા સાથે ઝડપથી આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે

Union Home Minister Amit Shah will address the 119th annual session of PHDCCI today

Union Home Minister Amit Shah will address the 119th annual session of PHDCCI today

News Continuous Bureau | Mumbai

Amit Shah PHDCCI : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 119મા વાર્ષિક સત્રને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કરશે. વાર્ષિક સત્રની થીમ ‘’વિકસિત ભારત @ 2047: પ્રગતિના શિખર તરફ કૂચ’ છે. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને સમગ્ર દેશ સમર્પણ અને નિષ્ઠા સાથે તે દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

ભારત વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં ( Indian Economy ) સામેલ થઈ ગયું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Haryana Election Result 2024: હરિયાણામાં ભાજપની હેટ્રિક, ચૂંટણીમાં જીત્યું 48 સીટ પણ હવે આંકડો પહોંચ્યો 50ને પાર, આ ત્રણ MLAએ આપ્યું સમર્થન..

119મા સત્રમાં ઉદ્યોગના 1500 જેટલા બિઝનેસ પર્સન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, બેન્કર્સ, એડવોકેટ્સ વગેરે ભાગ લેશે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version