Khadi Mahotsav 2024: કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ ખાદી મહોત્સવ, 2024ની તૈયારીઓની કરી સમીક્ષા, ખાદીના વ્યાપક પ્રચાર અને પ્રસારની જરૂરિયાત પર આપ્યો ભાર.

Khadi Mahotsav 2024: કેન્દ્રીય મંત્રી શ્રી જીતન રામ માંઝીએ KVI ક્ષેત્રની કામગીરી અને ખાદી મહોત્સવ, 2024ની તૈયારીઓની સમીક્ષા કરી.

 News Continuous Bureau | Mumbai

Khadi Mahotsav 2024: કેન્દ્રીય MSME મંત્રી શ્રી જીતનરામ માંઝી ( Jitan Ram Manjhi ) અને MSME રાજ્ય મંત્રી, સુશ્રી શોભા કરંદલાજેએ KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારની સાથે કેવીઆઈ ક્ષેત્રના ( KVI sector ) પ્રદર્શન અને દેશમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે ખાદી અને  ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા ઓક્ટાબર, 2024 દરમિયાન આયોજિત થનારી સમીક્ષા બેઠક કરી, જેમાં MSME સચિવ, MSME સંયુક્ત સચિવ (એઆઈઆઈ), MSME, કેવીઆઈસીના સીઈઓ અને MSME મંત્રાલય ( MSME Ministry ) અને કેવીઆઈસીના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. 

Join Our WhatsApp Community
Union Minister Shri Jitan Ram Manjhi reviewed the performance of KVI sector and preparations for Khadi Festival, 2024

Union Minister Shri Jitan Ram Manjhi reviewed the performance of KVI sector and preparations for Khadi Festival, 2024

 

આ સમાચાર પણ વાંચો  : Har Ghar Durga Abhiyan: મહારાષ્ટ્રમાં હવે મહિલાઓને હર ઘર દુર્ગા અભિયાન હેઠળ અપાશે સ્વ-રક્ષણની તાલીમ, આ સંસ્થાઓમાં શરૂ કરાશે સેલ્ફ ડિફેન્સનાં ક્લાસ.

કેન્દ્રીય મંત્રીએ યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રીત દ્રષ્ટિકોણના માધ્યમથી પ્રયાસોને વધુ ઊંડો અને વિસ્તૃત બનાવવા તથા ખાદીના ( Khadi  )  વ્યાપક પ્રચાર અને પ્રસારની જરૂરિયાત પર ભાર આપ્યો, કે જેથી લોકોને ખાદીના કપડા પહેરવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર નિર્માણમાં યોગદાન આપી શકાય.
 

Union Minister Shri Jitan Ram Manjhi reviewed the performance of KVI sector and preparations for Khadi Festival, 2024

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version