Site icon

મોદી સરકારના આ મહિલા મંત્રી બીજી વખત આવ્યા કોરોનાની ચપેટમાં- ટ્વીટ કરીને જાણકારી આપી

News Continuous Bureau | Mumbai 

દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં(Corona cases) મોટા ઉછાળો થઈ રહ્યો છે જેના પગલે સરકારની(Central Govt) ચિંતા વધી ગઈ છે 

Join Our WhatsApp Community

દરમિયાન હવે સરકારના મંત્રીઓ(Government ministers) પણ ફરી એકવાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. 

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી(Union Minister for Women and Child Development) સ્મૃતિ ઈરાની(Smriti Irani) બીજી વખત કોરોના સંક્રમિત થઈ ગયા છે. 

તેમણે ટ્વીટ(Tweet) કરીને આ જાણકારી આપી છે. 

નોંધનીય છે કે, કોરોનાની પ્રથમ લહેરમાં(First wave) 2020માં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાયરસથી(Corona virus) સંક્રમિત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : અગ્નિપથ યોજનાને અનુલક્ષીને વધુ એક મોટી જાહેરાત- હવે સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં પણ મળશે આટલા ટકા અનામત લાભ

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version