Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં વિપક્ષ માં ફાંટા પડવાની તૈયારી? શું હવે યુપીએ ૨ બનશે? શિવસેના ને સતાવી રહી છે ચિંતા. ભાજપ નો રસ્તો આસાન બનશે.

છેલ્લા ઘણા દિવસથી શિવસેનાના નેતા સંજય રાઉત વારંવાર કહી રહ્યા છે કે શરદ પવારને યુપીએ એટલે કે કોંગ્રેસ સહિતના વિપક્ષના તમામ પાર્ટીઓ નું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપવામાં આવે.આ માટે સંજય રાઉત સાર્વજનિક રીતે વારંવાર નિવેદન આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ હવે એક પગલું આગળ જતા સંજય રાઉતે કહ્યું છે કે દિલ્હીમાં યુપીએ ૨ બનવાનું છે. 


પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે જો આવુ થશે તો ભારતીય જનતા પાર્ટી માટે આગામી ચૂંટણી નો રસ્તો સાફ થઈ જશે.અને આથી વહેલામાં વહેલી તકે શરદ પવારને યુપીએના નેતા બનાવવા જોઈએ.
આમ મહારાષ્ટ્રમાં એક તરફ શિવસેનાના સત્તા બચાવવાના ફાંફા છે ત્યારે બીજી તરફ તેને દિલ્હીની સત્તા ની ચિંતા થઈ રહી છે.

Join Our WhatsApp Channel
Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version