Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સામેની જંગમાં રસીકરણ અભિયાનમાં દેશની વધુ એક સિદ્ધિ, માત્ર 10 દિવસમાં આટલા કરોડ કિશોરોને અપાયો વેક્સિનનો પ્રથમ ડોઝ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,13 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

ગુરુવાર.

ભારતમાં કિશોરોના રસીકરણની કામગિરી પૂરજોશમાં ચાલી રહ્યું છે.

15-18 વર્ષની વયજૂથના કિશોરો માટે રસીકરણ કાર્યક્રમે એક મોટી સિદ્ધી હાંસલ કર્યું છે. 

અહેવાલો અનુસાર, 30 મિલિયનથી વધુ કિશોરોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, 15-18 વર્ષની વયના 3 કરોડથી વધુ યુવાનોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 3 જાન્યુઆરીથી કિશોરોનું રસીકરણ શરૂ થયું હતું.

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનાં 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર, આટલી મહિલાઓને મળી ટિકિટ

Mandi Car Accident મંડીમાં ભયાનક માર્ગ અકસ્માત જોગીન્દરનગરના લડભડોલ પાસે કાર ખીણમાં ખાબકતાં 6 યુવકોના મોત, વિસ્તારમાં શોક
Parliament Special Session Alert સંસદના વિશેષ સત્રની તૈયારી? 10 દિવસ સાંસદોને દિલ્હી આવવા તૈયાર રહેવા સૂચનાથી રાજકીય ચર્ચા શરૂ
Cyclone Akvan Alert વાવાઝોડું અકવાન નો ખતરો, આ તારીખે ૧૪૫ કિમી પ્રતિ કલાકના પવન સાથે ત્રાટકશે, દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ
Rahul Gandhi Vote Theft Claim અમેરિકામાં રાહુલ ગાંધીનો ‘વૉટ ચોરી’નો દાવો ભાજપનો પલટવાર, કહ્યું ‘તેઓ ભારતના મીર જાફર..’
Exit mobile version