સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ તમામ સાંસદોને વ્હિપ જાહેર કર્યો છે કે તેમણે ૨૨ માર્ચના રોજ સંસદમાં હાજર રહેવાનું છે તેમ જ મહત્વપૂર્ણ ખરડો રજૂ થાય ત્યારે સરકારની તરફેણમાં મતદાન કરવાનું છે.
સરકાર કયો મહત્વપૂર્ણ ખરડો પસાર કરશે તેના ઉપર તમામ લોકોની નજર ટકેલી છે.
શું સરકાર દિલ્હી સંદર્ભે એલજી ની સત્તા વધારતો ખરડો લાવી રહી છે? કે પછી અન્ય કોઈ ખરડો? આ સંદર્ભે ચર્ચા એ વેગ પકડ્યું છે.