- કોંગ્રેસના સીનિયર નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરમાં નિધન થયું
- ખરાબ સ્વાસ્થ્યને કારણે મોતીલાલ વોરાને કાલ રાત્રે એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- લાંબા સમય સુધી કોંગ્રેસના કોષાધ્યક્ષ રહેલા મોતીલાલ વોરા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહી ચુક્યા છે.
કોંગ્રેસ ના આધારસ્તંભ સમા નેતા નું થયું નિધન. અહમદ પટેલ ના નિધન પછી કોંગ્રેસ ને બીજો ઝટકો લાગ્યો. જાણો વિગત…
