ભારત માં સૈન્ય ના વરિષ્ઠ હોદ્દા પર રહેલા એવા પહેલા વ્યક્તિ નું નિધન. નૌસેનાના ટોચના અધિકારી નું કોરોના થી નિધન. જાણો વિગત
વાઈસ એડમિરલ શ્રીકાંતનુ કોરોનાના કારણે સર્જાયેલી સ્વાસ્થ્ય સબંધી તકલીફોના કારણે દિલ્હીમાં નિધન થયું.
ભારતીય નૌ સેનાનો સી બર્ડ પ્રોજેક્ટ તેમના હસ્ત હતો તથા નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ તરીકે પણ તેમણએ ફરજ બજાવી હતી.
દેશના સંરક્ષણ દળના કોઈ ટોચના અધિકારીનુ કોરોનાના કારણે નિધન થયુ હોય તેવી કદાચ આ પહેલી ઘટના છે.