Site icon

દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખોની થઇ જાહેરાત- જાણો કઇ તારીખે યોજાશે ચૂંટણી

News Continuous Bureau | Mumbai 

રાષ્ટ્રપતિ(President) બાદ હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની(Vice Presidential election) તારીખ જાહેર કરાઈ છે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય ચૂંટણી પંચે(Central Election Commission) જણાવ્યું કે દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 6 ઓગસ્ટે થશે અને ચૂંટણીના પરિણામો(election results) પણ એ જ તારીખે એટલે કે 6 ઓગસ્ટે જાહેર થશે. 

ઉપરાષ્ટ્રપતિની નોટિફિકેશન સાથે જ નામાંકન પ્રક્રિયા(Nomination process) શરૂ થવાની છે અને 19 જુલાઈ સુધી ચાલુ રહેવાની છે.

વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો(Venkaiah Naidu) કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 

આમ કાર્યકાળ ખતમ થવાના ચાર દિવસ પહેલા નવા ઉપપ્રમુખના નામની(Vice President name) જાહેરાત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મોદી- એક દિવસ આ ચાકુ તારા ગળે પહોંચશે-સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને ચાકુ દેખાડી આપી ધમકી-જાણો વિગત

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version