Site icon News Continuous Bureau | Mumbai

સિયાચીન ગ્લેશિયર પર ફરકી ઉઠ્યો તિરંગો- ભારતીય સેનાના જવાનોએ ઉજવ્યો આઝાદી દિવસ- વિડીયો જોઈને દરેક ભારતીયની છાતી થઈ જશે પહોળી

News Continuous Bureau | Mumbai

આજે આખો દેશ દેશની આઝાદી(Independence day)નો પર્વ મનાવી રહ્યો છે. દરમિયાન દેશના જવાનો(Amry)એ પણ વિશ્વની સૌથી ઠંડી ગણાતી જગ્યા સિયાચીન ગ્લેશિયર પર આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ITBP જવાનોએ ગ્લેશિયર પર તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રગીત ગાયું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જુઓ વિડીયો.. 

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version