News Continuous Bureau | Mumbai
આજે જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid complex)ની અંદર સર્વેની પ્રથમ દિવસની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે.
આજે સર્વે ટીમે નિર્ધારિત સમય પહેલા આજનો સર્વે પૂર્ણ કર્યો છે.
હવે આવતીકાલે એટલે કે 15 મેના રોજ સવારે 8 વાગ્યે જ્ઞાનવાપીનો સર્વે યોજાશે.
એડવોકેટ કમિશનર અજય મિશ્રા અને વાદી-પ્રતિવાદી પક્ષના 52 લોકો પરિસરની અંદર ગયા હતા.
લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલી મંદિર-મસ્જિદની ચર્ચામાં 3 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓની સંખ્યા હોવા છતાં ભાજપને હિન્દુઓના માત્ર ૪૦ ટકા જ વોટ મળે છે. પ્રશાંત કિશોર
