કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈતે જણાવ્યું કે અમે શાંતિથી રેલી યોજી રહ્યા છીએ.
આ ઉપદ્રવ કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા આંદોલનને ખરાબ કરવાના હેતુથી ફેલાવવામાં આવી રહ્યો છે.
તેમણે એમપણ કહ્યું હતું કે, અમારી પાસે પુરાવા પણ છે અને મીડિયા સમક્ષ રજૂ પણ કરીશું
જે લોકોએ તોડફોડ કરી એ અમારા ખેડૂતો નહીં.
