Site icon News Continuous Bureau | Mumbai

યુક્રેન પર રશિયા દ્વારા થઇ રહેલા હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એક વખત કરવામાં આવ્યું વોટીંગ, જુઓ ભારતે કોનો પક્ષ લીધો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Channel

સોમવાર,

યુક્રેન પર રશિયાના સતત હુમલાઓ વચ્ચે ભારતીય સમયાનુસાર રવિવારે મોડી રાત્રે 1:30 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી.

આ બેઠકમાં વોટિંગના આધારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે, યુક્રેન સંકટ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠક બોલાવવી કે કેમ.

જોકે ભારત, ચીન, UAE સહિત ત્રણ દેશોએ મતદાન કરવાનું ટાળ્યું. પરંતુ 15માંથી 11 સભ્યોએ યુએન જનરલ એસેમ્બલીમાં યુક્રેન યુદ્ધ પર ઈમરજન્સી બેઠક બોલાવવાની તરફેણમાં મતદાન કર્યું. 

11 સભ્યોએ તરફેણમાં મત આપ્યા બાદ સોમવારે યુએનજીએમાં આપાતકાલીન સત્ર બોલાવવાનો માર્ગ મોકળો થયો.

રશિયા-યુક્રેનના યુદ્ધથી ભારતને આ ક્ષેત્રમાં થઈ શકે છે ફાયદો, આ ખેતી જન્ય ઉત્પાદનના નિકાસ માટે તક;  દેશ પાસે અધધધ અનાજનો ભંડાર….  

Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Opposition MPs Rajghat Protest ધરણાં માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો ખડગેના ભાજપ પર આકરા પ્રહાર ‘બાપુએ આઝાદી અપાવી, ભાજપ છીનવી રહ્યું છે’
Exit mobile version