હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી પાંચ દિવસ સુધી જોરદાર વરસાદ પડશે
આગાહી મુજબ વીજળીના ચમકારા થશે અને પવન 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે
પશ્ચિમી કિનારા ના રાજ્યોમાં હળવા દબાણ નો પટ્ટો સર્જાતાં આ પરિસ્થિતિ પેદા થઇ છે.
દેશમાં કોરોનાની મહામારી વચ્ચે આ રાજ્યમાં અનુભવાયા ભૂકંપના આંચકા