Site icon

WhatsApp : સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો સાથે જોડાવા માટે WhatsApp મારા માટે બીજું શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે: વડાપ્રધાન મોદી

WhatsApp : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે WhatsApp મારા માટે સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો સાથે જોડાવા માટેનું બીજું શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે.

whatsapp is the second strongest platform for me

whatsapp is the second strongest platform for me

News Continuous Bureau | Mumbai 

WhatsApp : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) કહ્યું કે WhatsApp મારા માટે સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો સાથે જોડાવા માટેનું બીજું શક્તિશાળી(strongest) માધ્યમ બની રહ્યું છે.

Join Our WhatsApp Community

તેમણે પોતાની વોટ્સએપ ચેનલની લિંક(whatsapp channel) પણ શેર કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું;

“व्हाट्सऐप मेरे लिए देशभर के अपने परिवारजनों से जुड़ने का एक और सशक्त माध्यम बन रहा है। मेरे इस चैनल के जरिए आप मुझसे जरूर जुड़ें और सभी अपडेट्स तुरंत अपने फोन पर ही पाएं।

 

આ સમાચાર પણ વાંચો : Facial At Home: માત્ર 4 સ્ટેપમાં તૈયાર કરો બે રીતે ફેશિયલ, તમારો ચહેરો ચમકશે અને ડાઘ-ધબ્બા થઈ જશે દૂર.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version