Site icon

કોરોનાના નવા વેરિયન્ટને લઈને WHO ચીફની મોટી ચેતવણી, કહ્યું- ‘આ’ વેરિયન્ટ અંતિમ નથી, બીજા ઘણા આવશે; જાણો ક્યારે ખતમ થશે આ મહામારી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર 

કોરોનાના નવા વેરિયન્ટને લઈને વિશ્વ આરોગ્ય સંગઠનને એક મોટી ચેતવણી આપી છે. 

વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે એવી આગાહી કરી છે  દુનિયામાં ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ નથી, કોરોનાના બીજા પણ વેરિયન્ટ આવતા રહેશે.

સાથે જ તેમણે કહ્યું કે દુનિયામાં હાલમાં જે સ્થિતિ છે તે નવા વેરિયન્ટને જન્મ આપવા પૂરતી છે. 

ઓમિક્રોન આવ્યાં બાદ વિશ્વમાં 8 કરોડથી વધુ કેસ આવ્યાં. આ કેસની સંખ્યા 2020 કરતા પણ વધારે છે. 

આ ઉપરાંત તેમણે કહ્યું કે જો વૈશ્વિક આરોગ્ય એજન્સી અને તમામ દેશ સાથે મળીને આગળ વધે તો આ મહામારીનો ખતરો 2022માં ખતમ થઈ શકે છે. 

વિકાસનો પવન ફુંકાયો, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની પ્રથમ જજ બન્યા આ મહિલા; જાણો વિગતે 

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version