Site icon News Continuous Bureau | Mumbai

મનસુખ હિરેન હત્યાકાંડ માં કોણ છે એ મિસ્ટ્રી વુમન? પગેરું ગુજરાત સુધી પહોંચ્યું…

   સચિન વાઝે ૧૦૦ દિવસ સુધી પોતાના માટે hotel trident માં રૂમ બુક કરાવ્યો હતો. એ દરમિયાન વધે ને મળવા એક મહિલા આવી હતી,અને તેની પાસે નોટ ગણવાનું મશીન પણ હતું. હવે તપાસમાં બહાર આવ્યું છે કે, એ મહિલા ગુજરાતી હતી.
     મુકેશ અંબાણી ના એંટીલીયા કેસ દિવસે દિવસે વેગ પકડતો જાય છે. સૌપ્રથમ મનસુખ હિરેન ની હત્યા, સચિન વાઝેની ધરપકડ, મનસુખ હિરેન હત્યા સંબંધે વપરાયેલા ફોનના સિમ કાર્ડનું અમદાવાદ કનેક્શન,સચિનવાઝે નું નામ બદલીને hotel trident માં રહેવું,અને હવે એ વખતે તેને મળવા આવનાર મિસ્ટ્રી વુમન.


  સચિન વાઝે ની ધરપકડ થઇ એ વખતે કેસની તપાસ એટીએસ ની ટીમ કરી રહી હતી. ત્યાં અચાનક જ આ કેસ એનઆઈએને સોંપી દેવામાં આવ્યો.જોકે એનઆઈએની ટીમ પણ હવે તપાસમાં ફ્રન્ટ પર આવી ગઈ છે. અને આ સમગ્ર ઘટનાની એક પછી એક કડી મેળવતી જાય છે. એનઆઇએ એ કરેલી તપાસ મુજબ સચિન વઝે સતત આ મિસ્ટ્રી વુમન ના સંપર્કમાં હતો. જોકે આ  મિસ્ટ્રી વુમન કોણ છે એની અત્યાર સુધી કોઈને ખબર ન હતી. પરંતુ હવે એના સગડ  ગુજરાત માંથી મળતા એનઆઈએની ટીમ ગુજરાત જવાની તૈયારીઓ કરી રહી છે.

Join Our WhatsApp Channel
Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version