Site icon News Continuous Bureau | Mumbai

 ભારતના વિમાનો વિક્ટોરિયન ટેરેટરી એટલે કે બ્રિટિશ માલિકીના નામે કેમ રજીસ્ટર થાય છે? બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બોમ્બે હાઈકોર્ટમાં ઉદ્યોગપતિ અને પદ્મભૂષણ એવૉર્ડી વિજયપત સિંઘાનિયા અને પૂના ના વેપારી વિજય સેઠી દ્વારા એક રિટ દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે ભારત દેશને આઝાદ થયે 70 વર્ષ વીતી ગયા હોવા છતાં ભારતીય વિમાનનું રજીસ્ટ્રેશન વિક્ટોરિયન ટેરેટરી અથવા વાઇસરોય ટેરેટરી ના નામથી થાય છે. હવે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેમ છતાં વિમાન રજીસ્ટ્રેશન સમયે ભારત ગુલામ છે તેવું તેના નોંધણી નંબરથી સાબિત થાય છે. 

કોરોનાવાયરસ હવા માં  કેટલા અંતર સુધી જઈ શકે છે? આ રહ્યો જવાબ…

ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા બાદ ભારતના તમામ પાડોશી દેશો એ પોતાના સ્વતંત્ર થતાની સાથે જ વિમાનના રજીસ્ટ્રેશન નંબર બદલાવી નાખ્યા પરંતુ ભારતે આ મામલે આળસાઇ દાખવી છે.

 

Modi Govt Cabinet Chintan Baithak વિકસિત ભારતના એજન્ડા પર ચિંતન શિબિર; કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક અંગે સામે આવ્યા મોટા સંકેત
ABVP Victory In DUSU Elections DUSU ચૂંટણીમાં ABVP નો ભવ્ય વિજય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલ્યા ‘આ યુવાનોનો અસલી અવાજ અને…’
Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
TMC Rejinagar Candidate UTurn પશ્ચિમ બંગાળમાં રાજકીય નાટક! મમતા કેમ્પના ઉમેદવારે ફેરવી તોળ્યું, રેજીનગરમાં પેટાચૂંટણીનો જંગ જામશે
Exit mobile version