દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 12,408 કેસ
24 કલાકમાં 120ના મૃત્યુ; કુલ 1,54,823 ના મૃત્યુ
દેશમાં કોરોનાના કુલ 1,08,02,591 કેસ
24 કલાકમાં દેશમાં 15,853 દર્દી સાજા થયા
કુલ 1,04,96,308 સ્વસ્થ, કુલ 1,51,460 સક્રિય કેસ
સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા
બજેટ બાદ શેરબજારમાં સતત તેજી, સેંસેક્સ અને નિફ્ટી બંને ઈંડેક્સે ઉંચાઈનો નવો રેકૉર્ડ બનાવ્યો.
હોમ લોન સસ્તી નહીં થાય. આરબીઆઇએ લીધો આ મહત્વ પૂર્ણ નિણઁય. જાણો વિગત
આ સેલિબ્રિટી પતિએ પત્નીને આપ્યો સો કરોડનો ફ્લેટ, પત્નીએ લેવાની ના પાડી. જાણો અનોખો કિસ્સો..
